અમદાવાદથી પુણે અને નાગપુરની ટ્રેન ફરીથી શરૂ

અમદાવાદ,તા.26 જૂન 2021, શનિવાર

અમદાવાદ-પુણે દુરન્તો અને અમદાવાદ-નાગપુર સ્પેશિયલ ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવી છે.

ટ્રેન નં. ૦૨૨૯૭ અમદાવાદ-પુણે તા.૨ જુલાઇથી દર મંગળવાર, શુક્રવાર અને રવિવારે  અમદાવાદથી ઉપડશે. જ્યારે ટ્રેન નં. ૦૨૨૯૮ પુણે-અમદાવાદ તા.૧ જુલાઇથી સોમવાર, ગુરૂવાર અને શનિવારે પુણેથી ઉપડશે.

ટ્રેન નં. ૦૧૧૩૮ અમદાવાદ-નાગપુર સાપ્તાહિક તા.૮ જુલાઇથી દર ગુરૂવારે ઉપડશે. ટ્રેન નં. ૦૧૧૩૭ નાગપુર-અમદાવાદ સાપ્તાહિક તા.૭ જુલાઇથી દર બુધવારે ઉપડશે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UH3sFT
via IFTTT

Post a Comment

Previous Post Next Post