અમદાવાદ, સોમવાર
સાણંદ બાય પાસ હાઈવે રોડ પર પ્રેરણાતીર્થ જૈન દેરાસર પાસેથી પોલીસે માહિતીને આધારે દારૃનો જથ્થો ભરેલુ કન્ટેઈનર અટકાવ્યું હતું. તપાસ કરતા કન્ટેઈનરમાંથી રૃ.રૃ.૧૦,૬૦,૫૦૦નો વિદેશી દારૃનો જથ્થો મલી આવ્યો હતો. પોલીસે દારૃનો જથ્થો અને વાહન મળીને કુલ રૃ.૨૧,૫૭,૬૦૦નો મુદ્દામાલ કબજે કરીને સંદીપકુમાર ભાગરાજસિંગ કુમ્હાર અને ગુરનેકસિંગ જોગીન્દરસિંગ જાટની અટક કરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dntUuO
via IFTTT
Post a Comment