શહેરમાં હવે 236 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 14 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 19ને મુક્ત કરવામાં આવ્યા

હવે શહેરમાં કુલ 236 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇકાલના 241 વિસ્તારમાંથી આજે 19 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 14 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 14 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં નોર્થ ઝોનનો 1, નોર્થ-વેસ્ટ ઝોનના 4, સાઉથ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 3, વેસ્ટ ઝોનના 4 વિસ્તારનો સમાવેશ થાય છે.

19 વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ મુક્ત કર્યાં
શહેરના 19 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં સાઉથ-વેસ્ટ ઝોનના 4, નોર્થ ઝોનનો 2, નોર્થ-વેસ્ટ ઝોનના 5, સાઉથ ઝોનના 1, ઇસ્ટ ઝોનના 5, વેસ્ટ ઝોનના 2 વિસ્તારનો સમાવેશ થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The city now has 236 micro containment zones: 14 new containment zones added, 19 released


from Divya Bhaskar https://ift.tt/30Rxg3b
via IFTTT

Post a Comment

Previous Post Next Post