20 વર્ષ જૂના લાંચ કેસમાં જયા જેટલી સહિત 3 દોષિતઃ કોર્ટે કહ્યું, ‘જેટલીએ 2 લાખની લાંચ લીધી હતી’

આર્મી માટે ખરીદીના નામે લાંચ લેવાના 20 વર્ષ જૂના કેસમાં સ્થાનિક કોર્ટે સમતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ અને તે સમયના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝના સહયોગી જયા જેટલી સહિત 3 લોકોને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે જેટલીએ નકલી કંપનીના પ્રતિનિધી પાસેથી 2 લાખ રૂપિયાની લાંચ લીધી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જયા જેટલી - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/30H0IHS
via IFTTT

Post a Comment

Previous Post Next Post