અમદાવાદ,મંગળવાર
દાણીલીમડા ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસે બુલેટ ચાલક યુવકને રોકીને વાહનના કાગળો સહીતના દસ્તાવેજ માગ્યા હતા. યુવકે પોલીસને દસ્તાવેજો આપવાના બદલે ઉશ્કેરાઇને કોન્સ્ટેબલની ફેંટ પકડીને લાફો મારી દીધો હતો અને અધિકારીઓને ફરિયાદ કરીને પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી હતી.
શિવ શકિત સોસાયટી પાસે કબાડી માર્કેટ, વસુધરા સોસાયટી સહિતની સોસાયટીઓમાંથી ગેરદાયદે વીજ જોડાણો પકડાયા
આ કેસની વિગત એવી છે, ક નારણપુરા એઇસી ચાર રસ્તા પાસે ઓફિર્સર ક્વાટર્સમાં રહેતા અને નારણપુરા ઝોનલ ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરતા સતેન્દ્રધર રામેશ્વરધર દિવેદીએ શાહ આલમ કો.ઓ.હાઉસિંગ સોસાયટી એન.વી.પટેલ સ્કૂલની બાજુમાં ચંડોળામાં રહેતા ઝફરુલ્લાખાન અશીનખાન પઠાણ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંવી છે કે વીજ ચોરી થતી હોવાની માહિતી આધારે પોલીસ સાથે રાખીને ફરિયાદીએ વીજ કંપનીની ટીમ સાથે રાખીને તા.૧૩ના રોજ દરોડા પાડયા હતા.
જેમાં દાણીલીમડામાં શિવ સોસાયટી વિભાગ-૨ની સામે દાણીલીમડા છીપા સોસાયટી બાકરઅલીની ચાલી શ્યામ કબાડી માર્ટક ખાતે પઠાણ કરીમખાન તોતાખાનના કારખાનાાં તથા દાણીલીમડા વસુધરા સોસાયટી સંજય ભવન નરેદ્રભાઇની ચાલી ેએક મકાન સહિત ત્રણેય મકાનમાં મીટરમાં ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યા હતા. આ વીજ જોડાણો આરોપીએ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ આર્થિક ફાયદા સારુ સ્ટીમ પ્રેસનું કારખાનું ચલાવી ગેર કાયદે કમાણી કરીને સરકારને લાખો રૃપિયાનું નુકસાન કરતા હતા.
ઉલ્લેખયની છે કે અગાઉ ચંડોળા તળાવ આસપાસના વિસ્તાર બાદ દાણીલીમડા તથા બહેરામપુરાની સોસાયટી તથા ચાલીઓ અને દુકાનોમાંંં તથા સોસાયટીઓમાં ગેરકાયદે વીજ જોડાણ પકડી પાડવા માટે દાણીલમડા પોલીસ ે સર્ચ ઓપરેશનનું કર્યું હતું. જેમાં ગરીબનગર, સીમા રો હાઉસ, રોયલ રેસિડેન્સી, શાહ આલમ રો-હાઉસ,એવનનગર,મુબારકનગર, સહિતની ૩૦થી વધુ સોસાયટીઓ તથા દુકાનોમાં ગેર કાયદે વીજ જોડાણ આપી હપ્તો વસૂલતા ૩૫ એજન્ટો સામે પોલીસે ફરિયાદ નોધી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32pnloG
via IFTTT
إرسال تعليق