ગુજરાત યુનિ.ની સેમેસ્ટર 1ની રેગ્યુલર-એક્સટર્નલ પરીક્ષા ફેબ્રુ.માં

અમદાવાદ,

ગુજરાત યુનિ.દ્વારા હાલ યુજી-પીજીમાં સેમેસ્ટર 3 અને 5ની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી છે પરંતુ પ્રથમ સેમેસ્ટરના રેગ્યુલર અને  એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ એક મહિના બાદ ફેબ્રુઆરીમાં લેવાશે.હાલ ગુજરાત યુનિ.દ્વારા એક્સટર્નલ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જે મુજબ બી.એ,બી.કોમ અને એમ.એ,એમ.કોમ સેમેસ્ટર -1 એક્સટર્નલ માટે વિદ્યાર્થીઓ 28 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ ડાઉનલોડર કરી ડોક્યુમેન્ટ સાથે 28મી સુધી પોસ્ટ ઓફિસમાં જમા કરવાનું રહેશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rHteG3
via IFTTT

Post a Comment

Previous Post Next Post