
અમદાવાદ, તા. 24 ઓક્ટોબર 2020 શનિવાર
અમદાવાદ શહેરના અમરાઇવાડી મેટ્રો રેલ પ્રોજેકટ પાસે AMTS બસની અડફેટે યુવતીનું મોત થયું છે. આ અકસ્માત સર્જાતાં ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.
AMTS બસના ડ્રાઇવર અને કંડકટર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.પ્રાપ્ત મળતી વિગત અનુસાર અમદાવાદના અમરાઇવાડી મેટ્રો રેલ પ્રોજેકટ પાસે પુરપાટે દોડતી આવતી AMTS બસની અડફેટે આવતા યુવતીનું મોત નિપજ્યું છે. આ દૂર્ઘટના ન્યૂકોટન ચાર રસ્તા પાસે ઘટી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37wzRmW
via IFTTT
Post a Comment