
અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર 2020 રવિવાર
ઊંઝા APMCના વાઇસ ચેરમેન શિવમ રાવલનું સારવાર અમદાવાદ સ્ટ્રલિંગ હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી.
તેઓ છેલ્લા દોઢ મહિનાથી અહીં સારવાર લઈ રહ્યાં હતા. તેમના લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે એર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.
જો કે મોડી રાત્રે તબિયત લથડતા 2 વાગે નિધન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RKp1R0
via IFTTT
Post a Comment