PM મોદીની જાહેરાત- કોરોના વેક્સીનને ટૂંક સમયમાં દરેક ભારતીય સુધી પહોંચાડવામાં આવશે

વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસે આજે સાતમી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો છે. દેશને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કોરોના વેક્સીનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું છે- કોરોના વેક્સીનને ટૂંક સમયમાં દરેક ભારતીય સુધી પહોંચાડવામાં આવશે

આને સતત અપડેટ કરી રહ્યા છીએ…



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
PM Modi's announcement- Corona vaccine will soon be delivered to every Indian


from Divya Bhaskar https://ift.tt/3iIBD6S
via IFTTT

Post a Comment

Previous Post Next Post