ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ગંભીર, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ગંભીર છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આર્મીની આર એન્ડ આર હોસ્પિટલ દ્વારા અપાયેલી માહિતી મુજબ સોમવારે તેમની બ્રેઇન સર્જરી કરાઈ હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ તેમની ખબર જોવા હોસ્પિટલ ગયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3iyvv0Y
via IFTTT

Post a Comment

أحدث أقدم