બે મહિના પછી એક દિવસમાં 7 હજાર મોત, ગયા મહિને સરેરાશ 4588 મોત થયાં હતાં

દુનિયામાં નવા કોરોના દર્દી વધવાને કારણે રોજ થનારા મોતની સંખ્યામાં અચાનક વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં દુનિયામાં અનુક્રમે 7121, 6403 લોકોના મોત થયા. આ પહેલા 21 એપ્રિલે મોતનો આંકડો 7000ને પાર થયો હતો. ત્યારપછી ગ્રાફ ઘટતો રહ્યો હતો પરંતુ અમેરિકા, બ્રાઝિલ, ભારતમાં મોત વધવાને કારણે દુનિયાના આંકડા બદલાઈ રહ્યાં છે. દુનિયામાં રોજ કુલ મોતમાં 50%થી વધુ હિસ્સો આ ત્રણ દેશોનો હોય છે. તો યુરોપના દેશોમાં જ્યાં પહેલા રોજના 4000થી વધુ મોત નોંધાતા હતા ત્યાં હવે 400થી પણ ઓછા મોત થઈ રહ્યાં છે.

બંગાળમાં મૃત્યુદર 3.4% ઓછો થયો, ગુજરાતમાં હજુ પણ સૌથી વધુ

ભારતમાં મૃત્યુદર માત્ર 1 ટકા ઘટ્યો, જ્યારે દુનિયામાં 3.2 ટકા ઘટ્યો



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Two months later there were 7,000 deaths in a single day, an average of 4,588 deaths last month


from Divya Bhaskar https://ift.tt/3hryGXE
via IFTTT

Post a Comment

Previous Post Next Post